2023ની 10 સફળ મહિલાઓ વિશે શુ આપ જાણો છો ?

આ વર્ષની સફળ મહિલાઓ વિશે દરેક ભારતીયને જાણવા જોઈએ કારણ કે પ્રેરણા અને આશાની સ્ત્રોત છે. આ બતાવે છે કે મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે.

social media

દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. તેની સફળતા પાછળ સંઘર્ષની મોટી ગાથા છે

social media

નાણામંત્રી નિર્મલા સીતારમણને ફોર્બ્સ મેગેઝિન દ્વારા '100 સૌથી શક્તિશાળી મહિલાઓ'માં સ્થાન આપવામાં આવ્યું હતું.

social media

ઈશિતા કિશોર UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં ટોપ કર્યું

social media

ભારતીય અવકાશ વૈજ્ઞાનિક ડૉ. રિતુ કરીધલ શ્રીવાસ્તવ ચંદ્રયાન-3 મિશનના વડા હતા.

social media

આલિયા ભટ્ટને 2023માં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે 68મા ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી

social media

નીતા અંબાણી તેમના સામાજિક કાર્યો માટે જાણીતા છે. 2016 માં, તેમને FICCI ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

social media

ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ફાલ્ગુની નાયરને 2021 માં ટાઇમ મેગેઝિન દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

social media

ભારતમાં જન્મેલી લેખિકા નંદિની દાસને 2023ના બ્રિટિશ એકેડેમી બુક પ્રાઈઝના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

social media

YourStory Mediaના સ્થાપક અને સીઈઓ શ્રદ્ધા શર્મા ભારતના સૌથી પ્રભાવશાળી યુવાનોમાંના એક છે

social media

કિરણ મઝુમદાર-શૉ એક ભારતીય મહિલા ઉદ્યોગસાહસિક અને ટેકનોક્રેટ છે, જેને ફોર્બ્સ દ્વારા એશિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાંની એક તરીકે ઓળખવામાં આવે છે.

social media