કેમ પડે છે આકાશમાંથી વીજળી ?

webdunia

આકાશમાંથી પડતી વીજળીને કારણે દર વર્ષે અનેક લોકો જીવ ગુમાવે છે.

webdunia

સ્ટેટિક ઉર્જા (Static Energy)ના પ્રકાશનને વીજળી કહેવામાં આવે છે.

webdunia

જ્યારે વાદળો અને પૃથ્વી વચ્ચેનો વિદ્યુત ચાર્જ બગડે ત્યારે વીજળી પડે છે.

webdunia

વાદળના નીચલા ભાગમાં રહેલ નેગેટિવ ચાર્જ સ્ટ્રીમર તરફ આકર્ષિત થાય છે. જેનાથી વીજળી ધરતી પર પડે છે.

webdunia

આકાશીય વીજળી વરસાદની ઋતુમાં વધુ પડે છે. ઊંચી બિલ્ડિંગો, મીનાર, ઝાડ વગેરે પર વીજળી પડવાની આશંકા વધુ હોય છે.

webdunia