આ છે દુનિયાની સૌથી શ્રીમંત મહિલાઓ

તમે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ વિશે સાંભળ્યું જ હશે. હવે જાણો વિશ્વની સૌથી અમીર મહિલાઓ વિશે-

webdunia

ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ લોરિયલના વાઇસ ચેરમેન છે જેમની સંપત્તિ લગભગ $90.4 બિલિયન છે.

webdunia

વિશ્વની બીજી સૌથી ધનિક મહિલા એલિસ વોલ્ટન વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટનની પુત્રી છે.

webdunia

જુલિયા કોચ એક અમેરિકન પરોપકારી અને સમાજસેવી છે. તેમની સંપત્તિ લગભગ $59 બિલિયન છે.

webdunia

ચોથુ સ્થાન જેકલીન માર્સનું છે, જે અમેરિકન કેન્ડી કંપની માર્સના માલિકોમાંની એક છે. તેમની સંપત્તિ લગભગ 38 અબજ ડોલર છે.

webdunia

મિરિયમ એડલ્સન ઈઝરાયેલની સૌથી અમીર મહિલા છે. હાલમાં તેમની સંપત્તિ લગભગ $36 બિલિયન છે.

webdunia

રફેલા અપોન્તે દિઅમેંટ વિશ્વની સૌથી મોટી શિપિંગ લાઇન કંપનીની માલિક છે. તેમની સંપત્તિ લગભગ 31 અબજ ડોલર છે.

webdunia

મેકેન્ઝી સ્કોટ તેના ચેરિટી વર્ક માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમની કુલ સંપત્તિ લગભગ 30 અબજ ડોલર છે.

webdunia