Xiaomi 12T Pro vs Xiaomi 12T : કયો મોબાઈલ ખરીદવો લાભદાયી રહેશે ?

Xiaomi ने Xiaomi 12T Pro અને Xiaomi 12T ને કર્યુ લોન્ચ, જાણો કયો છે બેસ્ટ સ્માર્ટફોન

Xiaomi 12T માં MediaTek Dimensity 8100-Ultra ચિપસેટ આપવામાં આવ્યો છે. જ્યારે કે પ્રો વૈરિએંટમાં Snapdragon 8+ Gen 1 પ્રોસેસર છે.

social media

બંને સ્માર્ટફોન્સમાં 6.6 ઈંચ AMOLED DotDisplay with 120Hz Refresh rate અને Gorilla Glass 5 પ્રોટેક્શન છે.

social media

Xiaomi 12T Pro में 200MP+8MP+2MP અને Xiaomi 12T Pro 108MP+8MP+2MP ટૈપલ કૈમરા સેટઅપ છે.

social media

20MP નો સેલ્ફી કેમરા

social media

8GB+128GB, 8GB+256GB, 12GB+256GB, 8GB+128GB, 8GB+256GB વૈરિએંટમાં મળશે.

social media

120W wired ચાર્જિંગની સાથે 5000mAhની બૈટરી

social media

MIUI 13, Android 12 ઓપરેટિંગ સિસ્ટમ

social media

Blue, Silver, Black રંગોમાં મળશે સ્માર્ટફોન

social media

હજુ સુધી ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો નથી, તેની કિંમત 48,800 અને 60,500ની આસપાસ છે.

social media

તહેવારોને ધ્યાનમાં રાખીને કંપની ટૂંક સમયમાં આ ફોન ભારતમાં લોન્ચ કરી શકે છે.

social media