50MP કેમેરા, 12GB RAM સાથે Xiaomi 13, જાણો કિંમત
Xiaomi લોન્ચ કરવાની છે પોતાનો ધમાકેદાર સ્માર્ટફોન Xiaomi 13
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ડેટાબેઝ પર જોવામાં આવ્યો
PR
ચીનમાં 13 ડિસેમ્બરે થશે લોન્ચ, ભારતમાં આવતા વર્ષે ફોન આવી શકે છે
PR
12GB RAM અને 256GB ઈંટરનલ સ્ટોરેજ
PR
50 મેગાપિક્સેલ મેંન કેમેરા
PR
Qualcomm Snapdragon 8 Gen 2 ચીપ સાથે
PR
એન્ડ્રોઇડ-13 પર બેસ્ડ MIUI 14 પર કામ કરી શકે છે
PR
6.2-ઇંચની પૂર્ણ એચડી+ AMOLED ડિસ્પ્લે
PR
જો કે તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી
PR