Xiaomi ના સસ્તા સ્માર્ટફોન Redmi 11A ટૂંક સમયમાં થશે લોન્ચ, ફીચર્સ લીક
xiaomi redmi 11a ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ
webdunia
ચાઈનીઝ રેગ્યુલેટરી ઓથોરિટી TENAA ની સર્ટિફિકેશન વેબસાઈટ પર જોવા મળે છે
webdunia
50-મેગાપિક્સલનો રીઅર સેન્સર કેમેરા હોઈ શકે છે
webdunia
4,900mAh બેટરી
webdunia
Redmi 11A ઓક્ટા-કોર SoC દ્વારા સંચાલિત હશે
webdunia
ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો પણ હોઈ શકે છે
webdunia
Redmi 11A માં ગ્રેવિટી સેન્સર અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે
webdunia
ફોનમાં 720×1,650 પિક્સલના રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચની ડિસ્પ્લે હશે.
webdunia
સમાચાર અનુસાર, ભારતમાં ભારતમાં જલ્દી જ લોન્ચ થશે એક સસ્તો ફોન
webdunia