Yamaha RX 100 ફરી આવી રહી છે મચાવવા ધમાલ, જાણો કિમંત અને ફીચર્સ
Yamaha RX 100 એક વાર ફરી નવા અવતારમાં લૉન્ચ થવા જઈ રહી છે.
PR
કંપનીના જણાવ્યા મુજબ તે નવા લુક અને ફીચર્સ સાથે થઈ શકે છે લોન્ચ
PR
11 વર્ષની સફરમાં લાખો યુવાનોની પસંદ બની આ બાઇક
PR
પેટ્રોલની સાથે ઈલેક્ટ્રિક એન્જિનમાં પણ થઈ શકે છે લોન્ચ
PR
નવી Yamaha RX 100 ના લુકમાં પણ થઈ શકે છે બદલાવ
PR
4 સ્ટ્રોક એન્જિન સાથે થઈ શકે છે લોન્ચ
PR
પહેલીવાર 1985માં લોન્ચ કરવામાં આવી હતી
PR
પોલ્યુશન નોર્મસને કારણે ઉત્પાદન કરી દીધુ હતુ બંધ
PR
સમાચાર અનુસાર, તેને 80 હજાર રૂપિયાની કિંમતની રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે
PR