New technology - હાઇવેની સ્પેશિયલ લેન પર ચાલતી વખતે તમારી ઇલેક્ટ્રિક કાર આપમેળે જ થશે ચાર્જ

દેશમાં ઈલેક્ટ્રિક કાર તરફનો ટ્રેન્ડ વધ્યો છે. કાર ચાર્જ કરવી એ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાનો મળ્યો ઉકેલ

PR

એક નવી શોધ સામે આવી છે. હાઇવે લેન પર ચાલતી વખતે તમારી કાર આપમેળે જ થશે ચાર્જ

PR

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ધનબાદની શોધ

PR

હાઇબ્રિડ વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી

PR

કાર ચાલતા ચાલતા આપમેળે જ થશે ચાર્જ

PR

ચાર્જિંગ સ્ટેશન પર રોકાવવાની જરૂર નથી

PR

અઢી વર્ષના સંશોધનના પરિણામના આધારે દાવો

PR

લેનમાં ઇલેક્ટ્રિક કોઇલ હશે, જે વાહનની ઇલેક્ટ્રિક કોઇલના સંપર્કમાં આવશે અને તેને ચાર્જ કરતી રહેશે.

PR