ભારતમાં Zara નું આ આઉટલેટ દર મહીને આપે છે આટલા કરોડનું ભાડું

ભારતમાં Zaraના ઘણા આઉટલેટ છે પરંતુ આ આઉટલેટનું ભાડું સાંભળીને તમે ચોંકી જશો

PR

દક્ષિણ મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન પાસે ઈસ્માઈલ બિલ્ડિંગમાં નવો સ્ટોર ખોલશે.

આ બિલ્ડિંગમાં ચાર માળ હુતાત્મા ચોક ઈન્ટરસેક્શન પર સ્થિત છે અને તે 51,300 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

તમને જણાવી દઈએ કે ઝારા દ્વારા લેવામાં આવેલી આ ઈસ્માઈલ ઈમારત 110 વર્ષ જૂની છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ઝારા આ બિલ્ડિંગ માટે દર મહિને લગભગ 2.5 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવે છે.

વિશાળ કાચના દરવાજા, ઉત્તમ સુગંધ અને ઉચ્ચ વર્ગની ફેશનને કારણે આ દુકાન ખૂબ જ આકર્ષક છે.

ભારતમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ દ્વારા લેવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી હાઈ સ્ટ્રીટ રિટેલ જગ્યા હોવાનું કહેવાય છે.

આ દુકાનના ભાડાની કિંમત પણ વધારે છે કારણ કે મુંબઈમાં છૂટક દુકાન ખોલવા માટે જગ્યા નથી.