Zontes 350R Streetfighter : ચીની કંપનીએ લોન્ચ કરી ધાંસૂ બાઇક, જાણો કિમંત
ચીની ટુવ્હીલર નિર્માતા કંપની Zontes એ ભારતમાં લોંચ કરી Zontes 350R
Zontes 350R ને 3.15 lakh (ex-showroom) કિમંત પર લોંચ કરવામાં આવી છે.
social media
348cc વાળુ સિંગલ-સિલેંડર, લિક્વિડ-કુલ્ડ એંજિન
social media
350R સ્ટ્રીટ ફાઈટર એક એંટ્રી લેવલ બાઈક છે.
social media
ટ્રાંસમિશન માટે બાઈકને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યા છે.
social media
બાઈકની ડિઝાઈન ધમાકેદાર છે.
social media
આ બાઇકમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.
social media
KTM 390 Duke અને BMW G 310 R ને મળશે સીધી ટક્કર
social media