ક્ષિપ્રા નદીના 10 રોચક તથ્ય

મહાકાલની કુંભ નગરી ઉજ્જૈનમાં વહે છે ક્ષિપ્રા નદી. આ હિન્દુ ધર્મની મુખ્ય અને પવિત્ર નદીઓમાંથી એક્છે. જાણો તેના રોચક તથ્યો

social media

પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શિવે શ્રીહરિ વિષ્ણુની આંગળી કાપી નાખી હતી. તેમાંથી લોહી નીકળતા તેમાથી ક્ષિપ્રા નદીની ઉત્પત્તિ થઈ

અન્ય માન્યતા મુજબ શિપ્રાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના વરાહ અવતારના હ્રદયથી થઈ છે.

ઈન્દોર જીલ્લાના કેવકડેશ્વર તીર્થથી આગળ ઉજ્જૈની ગામ, અહી છે ક્ષિપ્રા ટેકરી, તેના શિખર પર છે ક્ષિપ્રાનુ ઉદ્દગમ સ્થળ શિપ્રા કુંડ.

આ નદી 195 કિમી લાંબી છે, જેમાથી 93 કિમી ઉજ્જૈનથી થઈને વહે છે.

ચંબલ નદીમાં સામેલ થતા પહેલા આ નદી રતલામ અને મંદસૌરને અડે છે. તેની સહાયક નદીઓ કાન્હ અને ગંભીર છે.