શ્રી ગણેશ પૂજાના 10 ખાસ મંત્ર

ગણેશ ચતુર્થીથી અતંત ચતુર્દશી સુધી ગણેશ ઉત્સવ ઉજવાય છે. જાણો ગણેશજીના 10 ખાસ મંત્ર

webdunia

શ્રી ગણેશ સ્થાપના મંત્ર - અસ્ય પ્રાણ પ્રતિષઠન્ત અસ્ય પ્રાણા: ક્ષરંતુ ચ. શ્રી ગણપતે ત્વમ સુપ્રતિષ્ઠ વરદે ભવેતામ

webdunia

પૂજા મંત્ર - ૐ ગં ગણપતયૈ નમ

webdunia

દુર્વા મંત્ર - શ્રી ગણેશાય નમ દુર્વાકુરાન સમર્પયામિ

webdunia

શ્રી ગણેશ ક્ષમા પ્રાર્થના મંત્ર - ગણેશપૂજને કર્મ યત ન્યૂનમઘિકમ કૃતમ. તેન સર્વેણ સર્વાત્મા પ્રસન્ન અસ્તુ ગણપતિ સદા મમ

webdunia

ગણેશ જપ મંત્ર - ૐ શ્રી ગણેશાય નમ

webdunia

ગણેશ ગાયત્રી મંત્ર - એકદંતાય વિઘ્મહે, વક્રતુંડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત

webdunia

વિશેષ પૂજા મંત્ર - ૐ શ્રીં હ્રી ક્લીં ગ્લૌ ગં ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

webdunia

સંકટ નિવારણ મંત્ર - ૐ નમો હેરમ્બ મદ મોહિત મમ સંકટાન નિવારય-નિવારય સ્વાહા

webdunia

સ્તુતિ મંત્ર - વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ | નિર્વિધ્નં કુરુ મે દેવ સર્વેકાર્યેષુ સર્વદા

webdunia

શ્રી ગણેશ વિસર્જન મંત્ર - યાન્તુ દેવગણા સર્વે પૂજામાદાય મામકીમ | ઈષ્ટકામસમૃદ્ધયર્થ પુનર્રપિ પુનરાગમનાય ચ

webdunia