અનંત ચતુર્દશી પર વાંચો ભગવાન વિષ્ણુજીના 18 શુભ નામ

અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુજીના 18 શુભ નામનો કરો જાપ. ખુશીઓ આવશે તમારે દ્વાર

webdunia

ૐ શ્રી વિષ્ણુ નમઃ

ૐ શ્રી પરમાત્મને નમઃ

ૐ શ્રી વિરાટ પુરુષાય નમઃ

ૐ શ્રી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞાય નમઃ :

ૐ શ્રી કેશવાય નમઃ:

ૐ શ્રી પુરુષોત્તમાય નમઃ:

ૐ શ્રી ઈશ્વરાય નમઃ

ૐ શ્રી હૃષીકેશાય નમઃ

ૐ શ્રી પદ્મનાભાય નમઃ:

ૐ શ્રી વિશ્વકર્ણે નમ

ૐ શ્રી કૃષ્ણાય નમઃ

ૐ શ્રી પ્રજાપતયે નમઃ

ૐ શ્રી હિરણ્યગર્ભાય નમઃ

ૐ શ્રી સુરેશાય નમઃ

ૐ શ્રી સર્વદર્શનાય નમઃ

ૐ શ્રી સર્વેશ્વરાય નમઃ

ૐ શ્રી અચ્યુતાય નમઃ

ૐ શ્રી વાસુદેવાય નમઃ