તુલસીની માળા પહેરવાના 7 ફાયદા

તુલસીનુ ધાર્મિક મહત્વ પણ છે અને આયુર્વેદિક મહત્વ પણ છે અહીં જાણો તુલસીની માળા પહેરવાના 7 ફાયદા

webdunia

શ્યામા તુલસીની માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે અને સકારાત્મક ભાવનાનુ વિકાસ થાય છે.

શ્યામા તુલસીની માળા પહેરવાથી આધ્યાત્મિક પ્રગતિ તેમજ કૌટુંબિક અને ભૌતિક પ્રગતિ થાય છે.

રામ તુલસીની માળા પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે અને સદાચારની ભાવનાઓ જાગૃત થાય છે. તે ફરજ બજાવવામાં મદદ કરે છે.

તુલસીની માળા પહેરવાથી તાવ, શરદી, માથામાં દુખાવો, ચામડીના રોગમાં પણ લાભ મળે છે.

તુલસીની માળા પહેરવાથીથી સંક્રામક રોગ અને અકાળ મોત પણ થતી નથી એવી ધાર્મિક માન્યતા છે.

તુલસીની માળા પહેરવાથી પાચન શક્તિ, વધુ તાવ, મગજના રોગો અને વાયુ સંબંધિત અનેક રોગોમાં ફાયદો થાય છે.

તુલસીની માળા પહેરવાથી યશ, કીર્તિ અને સૌભાગ્ય વધે છે.