આજથી અધિકમાસ શરૂ, ભૂલથી પણ ન કરશો આ 5 ભૂલ
શ્રાવણ માસમાં પૂરા 19 વર્ષ પછી અધિક માસ લાગી રહ્યો છે. તેને મલમાસ કે પુરૂષોત્તમ માસ પણ કહે છે.
webdunia
શ્રાવણ માસમાં પૂરા 19 વર્ષ પછી અધિક માસ લાગી રહ્યો છે. તેને મલમાસ કે પુરૂષોત્તમ માસ પણ કહે છે.
webdunia
મલમાસમાં શુભ અને માંગલિક કાર્ય જેવા લગ્ન, વિવાહ, ગૃહ પ્રવેશ, નામકરણ, મુંડન સહિત કુલ 16 સંસ્કાર આ દરમિયાન વર્જિત હોય છે.
webdunia
મલમાસમાં લસણ, ડુંગળી, માંસ, માછલી, વાસી ભોજન, મસૂર દાળ, રાઈ અને રીંગણ જેવા શાકનુ સેવન ન કરવુ જોઈએ.
webdunia
અધિકમાસમાં વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે અને વિષ્ણુજીને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી આ દરમિયાન તુલસી સાથે સંકળાયેલી ભૂલો ન કરવી જોઈએ.
webdunia
અધિકમાસમાં નવો વ્યવસાય શરૂ કરવો આર્થિક મુશ્કેલીઓને જન્મ આપે છે. તેથી નવુ કામ, નવી નોકરી કે મોટો રોકાણ કરવાથી બચો.
webdunia
મલમાસમાં મકાનનુ નિર્માણ કે સંપત્તિ નુ ખરીદ-વેચાણ પણ વર્જિત હોય છે. આ સમય દરમિયાન કરવામાં આવતા આવા શુભ કાર્યોમાં અવરોધ ઉભો થાય છે.
webdunia
મલમાસમાં ભગવાન વિષ્ણુનો દૂધથી અભિષેક કરો. તુલસીની માળા લઈને ભગવાન વિષ્ણુનો જાપ કરો અને સૂર્યને નિયમિત જળ ચઢાવો.
webdunia