અક્ષય તૃતીયાના 14 દાન

અક્ષય તિથિ પર ઠંડુ પાણી, ચોખા, ચણા, દૂધ, દહીં, વસ્ત્રો અને આભૂષણોની સાથે 14 દાન પુણ્યકારક માનવામાં આવે છે.

webdunia

ગાય - ગાયનુ દાન મહાદાનમાં સામેલ છે

જમીન - જમીનનુ દાન કરવાથી 7 પેઢીઓને લાભ થાય છે

તલ - તલનુ દાન કરવાથી ગ્રહ દશા સુધરે છે.

સોનું - સુવર્ણ દાનથી એશ્વર્યની પ્રાપ્તિ થાય છે

ઘી - ઘી દાન કરવાથી વંશ વૃદ્ધિ થાય છે.

વસ્ત્ર - વસ્ત્ર દાન કરવાથી સંપન્નતા આવે છે.

અનાજ - અનાજનુ દાન કરવાથી ઘરના ભંડાર ભરેલા રહે છે.

ગોળ - ગોળનુ દાન કરવાથી સંબંધોમાં મીઠાશ આવે છે

ચાંદી - ચાંદીનુ દાન કરવાથી સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.

મીઠું - મીઠાનુ દાન કરવાથી ઘરનુ વાસ્તુ દોષ દૂર થાય છે

મધ - મધનુ દાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે

મટકી - માટલાનુ દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે

શક્કરટેટી - શક્કરટેટીનુ દાન કરવાથી માનસિક શાંતિ મળે છે

કળશ - કળશ દાન કરવાથી પ્રગતિ અને સફળતા મળે છે