પગમાં કાળો દોરો બાંધવાના ફાયદા

અનેક લોકો પગમાં કાળો દોરો પહેરે છે પણ શુ તમને તેના ફાયદા વિશે જાણ છે.

webdunia

પગમાં કાળો દોરો બાંધવાથી જીવનમાં અદ્દભૂત બદલાવ આવે છે.

જ્યારે કોઈના ઘરે બાળકનો જન્મ થાય છે ત્યારે તેના પગમાં કાળો દોરો બાંધવાનો રિવાજ છે.

શનિ દોષથી રાહત મેળવવા માટે ગળા કે પગમાં કાળો દોરો પહેરવામાં આવે છે.

કાળો દોરો પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

કાળો દોરાને હંમેશા ગાંઠ બાંધીને પહેરો.

શનિવાર એ કાળો દોરો પહેરવાનો સૌથી શુભ દિવસ છે.

જો તમે તમારા હાથમાં કાળો દોરો પહેર્યો છે, તો તમારે તેને તમારા પગમાં બાંધવાની જરૂર નથી.