Broom Tips: ઘરમાં સાવરણી સંબંધિત આ વાતોનુ રાખો ધ્યાન, નહી તો થઈ જશો કંગાલ

આપણા પૌરાણિક ગ્રંથો અને માન્યતઆ મુજબ સાવરણીને પગ લાગવો અશુભ માનવામાં આવે છે. તો આવો આજે જાણીએ સાવરણીને લઈને માન્યતાઓ

webdunia

પૌરાણિક ગ્રંથોમાં કહ્યુ છે કે અંધારુ થયા બાદ ઘરમાં કચરો વાળવો અશુભ કહેવાય છે

ઘરમાં તૂટેલી કે જૂની સાવરણી મુકવાથી નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાં કંગાલી આવે છે

ઘરની જૂની ઝાડૂ શનિવારે કે અમાસના દિવસે ઘરમાંથી હટાવવાથી દરિદ્રતા દૂર થાય છે

ઘરના કોઈ સભ્ય બહાર જતા જ ઝાડુ લગાવવી અશુભ માનવામાં આવે છે. જો એ વ્યક્તિ યાત્રા પર દૂર જઈ રહ્યો હોય તો તેને મૃત્યુતુલ્ય કષ્ટ થાય છે. તેથી તેના જવાના 1-2 કલાક પછી જ કચરા પોતુ કરવુ જોઈએ.

ક્યારેય પણ જૂની સાવરણી સળગાવવી ન જોઈએ

ઘરમાં મુકેલી જૂની સાવરણી ગુરૂવાર, શુક્રવાર અને અગિયારસે ન ફેંકવી નહી તો લક્ષ્મી નારાજ થાય છે

નવુ ઘર બનાવ્યા પછી તેમા જૂની સાવરણી લઈ જવી અપશુકન માનવામાં આવે છે.

જો ઘર,આં કોઈ નાનુ બાળક ઓચિંતુ ઝાડુ લગાવે તો ઘરમાં કોઈ મહેમાન આવવના યોગ બનેછે.

કૃષ્ણ પક્ષના મંગળવારે, શનિવાર કે અમાસના દિવસે નવી સાવરણી ખરીદવી શુભ હોય છે અને લક્ષ્મીનો વાસ રહે છે.

સાવરણીને હંમેશા સંતાડીને રાખવી જોઈએ. એવા સ્થાન પર મુકવી જોઈએ જ્યાથી સાવરણી આપણને કે બહારના કોઈ વ્યક્તિને દેખાય નહી.