Dhanteras 2024 - ધનતેરસ ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, વર્ષ 2024 માં ધનતેરસ ક્યારે છે
social media
હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે.
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે,
વર્ષ 2024 માં ધનતેરસઓ તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ રહેશે
ધનતેરસના દિવસે પ્રદોષ કાલ મુહૂર્તઃ ધનતેરસ પૂજા મુહૂર્ત- સાંજે 06.31 મિનિટથી 08.13 મિનિટ. કુલ સમયગાળો- 01 કલાક 42 મિનિટ
ધનતેરસ પૂજા 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ થશે.
ધનતેરસની પૂજા માટે શુભ મુહૂર્ત સાંજે 6:30 થી 8:12 સુધી રહેશે.
એવી માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે કળશ સાથે માતા લક્ષ્મીનુ અવતરણ થયુ જેના પ્રતીક રૂપે એશ્વર્ય વૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ માટે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ.