દિવાળી પર કરશો આ 7 ઉપાય઼ તો લક્ષ્મી આવશે તમારે દ્વાર

સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼

લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો

webdunia

દેવી લક્ષ્મીના ચિત્રની આગળ ઘીનો 9 દિવેટ વાળો દીવો પ્રગટાવો

webdunia

દિવાળીના દિવસે કોઈપણ મંદિરમાં સાવરણીનું દાન કરો.

webdunia

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં પીળી કોળીઓ મુકો . પૂજા પછી આ કોળીઓને તમારી તિજોરીમાં મુકો.

webdunia

દિવાળીની રાત્રે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. દીવો મુક્યા પછી સીધા ઘરે પાછા આવો, પાછળ વળીને જોશો નહીં.

webdunia

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ મુકો. પૂજા પછી તેને તિજોરીમાં મુકો.

webdunia

દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.

webdunia