દશેરાના દિવસે અસત્ય પર સત્યની જીતનો તહેવાર છે. આ દિવસે 5 કાર્ય ભૂલથી પણ ન કરશો નહી તો પસ્તાશો
webduniaકોઈને નુકશાન પહોંચાડવાથી બચો અને કોઈપણ ખોટુ કાર્ય ન કરો. જેવુ કે દારૂ પીવુ કે જુગાર રમવો.
દશેરાના દિવસે ભૂલથી પણ કોઈ સ્ત્રી કે મોટા વડીલોનુ અપમાન કરવાથી મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે.
દશેરાના દિવસે ઝાડ કાપવુ અશુભ છે. આ દિવસે ઝાડ કાપવાથી વ્યક્તિનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે.
દશેરાના દિવસે ઝાડ કાપવા અશુભ છે. આ દિવસે જ હાડ કાપવાથી વ્યક્તિનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે.
દશેરાના દિવસે અસત્ય પર સત્યની જીતનો દિવસ છે. તેથી ખોટુ બોલવુ કે અસત્યનો સાથ આપવાથી બચવુ