શીતળા સાતમ પર ન કરશો આ કામ
શીતળા માતા રોગોથી બચાવનારી દેવી છે. માતાને શીતળ જળ ચઢાવવાથી દરેક મનોકામના પૂરી થાય છે.
webdunia
શીતળા માતા રોગોથી બચાવનારી દેવી છે. માતાને શીતળ જળ ચઢાવવાથી દરેક મનોકામના પૂરી થાય છે.
webdunia
આ દિવસે ઘરમાં તાજુ ભોજન ન બનાવવુ જોઈએ જોઈએ
webdunia
જે ઘરમાં કોઈને માતા નીકળ્યા હોય(શરીર પર શીતળા માતા) તેણે આ વ્રત ન કરવુ જોઈએ
webdunia
આ દિવસે ગરમ ભોજન ન ખાવુ જોઈએ
webdunia
સપ્તમી અને અષ્ટમીના દિવસે માથુ ન ધોવુ જોઈએ
webdunia
આ દિવસે સિલાઈ ન કરવી જોઈએ અને ન તો સોઈમાં દોરો પરોવવો જોઈએ
webdunia
આ દિવસે ઘંટી કે ચરખો પણ ન ચલાવવો જોઈએ
webdunia