સાપને સપનામાં જોવો શુભ કે અશુભ
ઘણા લોકોને હમેશા સપનામાં સાપ દેખાય છે, જાણો શું છે શુભ અને શુભ સંકેત
webdunia
શુભ સંકેત- સપનામાં સફેદ સોનેરી કે ચમકીલો સાપ જોવાય કે કરડે તો આ કિસ્મત ખુલવાના ઈશારા છે. પૂર્વજ પ્રસન્ન છે.
webdunia
શુભ સંકેત- સાપ ફન ઉઠાવીને દેખાવાના અર્થ છે સંપત્તિની પ્રાપ્તિના યોગ
webdunia
શુભ સંકેત- સપનામાં સાપ તમને ક્યાં જતો દેખાય કે તમને જોઈને છુપાઈ જાય તો સમજવુ કે પિતૃદેવ તમારી રક્ષા કરી રહ્યા છે.
webdunia
શુભ સંકેત- સપનામાં સાપ કરડવાથી મૃત્યુ લાંબી ઉમ્રની પ્રાપ્તિની સંકેત છે. સાપ રસ્તા કાપતો જોવાય તો દુશ્મન અસફળ થશે.
webdunia
શુભ સંકેત- ખોદતા સમયે સાપ નિકળતો દેખાત કે સાંપ બિલમાં જતા દેખાય તો અચાનક ધનની પ્રાપ્તિ થશે.
webdunia
અશુભ સંકેત-સપનામા ઘણા બધા સાપ દેખાવા અશુભ છે, પણ જો તમે તેને મારી નાખો કે બચીને નિકળી જાઓ છો તો સમજો કે સંકટ પર વિજય મેળવી લીધી.
webdunia
અશુભ સંકેત- સપનામાં સાપ તમારી પાછળ પડે અને તમે ખૂબ ગભરાયા છો તો સમજો કે તમે ભવિષ્ય માતે ડરી ગયા છો. કોઈ રહસ્ય ખુલવાનો ડર છે.
webdunia
અશુભ સંકેત- સપનામાં સાપ કરડે કે શરીરની ઉપર પડે તેનો અર્થ છે કે તમને જલ્દી જ ગંભીર રોગ થશે કે કોઈ મુશ્કેલ આવશે.
webdunia
અશુભ સંકેત- વારંવાર સાપ દેખાવાના એટલે કે તમને પિતૃદોષ કે તમારા પિતૃ તમારાથી ગુસ્સે છે.
webdunia
અશુભ સંકેત- સપનામાં નાગ- નાગણના જોડા દેખાવા કે મોટુ કાળો સાપ દેખાવા એટલે કે કોઈ મુશ્કેલના સંકેત છે.
webdunia