Dussehra 2024 - દશેરા ક્યારે છે?

દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક છે, જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.

social media

દશમી તિથિનો પ્રારંભઃ 12 ઓક્ટોબર સવારે 10.58 કલાકે

આવી સ્થિતિમાં 12 ઓક્ટોબર 2024ના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે.

આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

દેશભરમાં જુદા જુદા સ્થાન પર રાવણ દહન થાય છે

આ દિવસે દેશભરમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહન કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિજયાદશમીના દિવસે શ્રવણ નક્ષત્ર હોવું ખૂબ જ શુભ હોય છે.

શુભ મુહુર્ત બપોરે 2:02 થી શરૂ થશે, જે બપોરે 2:48 સુધી ચાલશે.