અમદાવાદના GMDC Ground માં Garbaની સુંદર પ્રસ્તુતિ

ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ અમદાવાદના GMDC ગ્રાઉંડમાં આરતી કરીને માતાના આશીર્વાદ લીધા

social media

અમદાવાદના GMDC ગ્રાઉંડના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે

જે ગ્રાઉંડમાં ગરબાનુ આ આયોજન થાય છે તેની શરૂઆત નરેન્દ્ર મોદીએ 2003માં કરી હતી.

મોદી જ્યા સુધી ગુજરાતના સીએમ રહ્યા તે દર વર્ષે પોતે GMDC ગ્રાઉંડમાં ગરબા ઉત્સવની શરૂઆત કરતા હતા

ગરબા મેદાનને નાઈટ થીમ લાઈટિંગથી સજાવવામાં આવ્યુ

ગરબામા મહિલાઓ અને પુરૂષોએ પારંપારિક વેશભૂષા સાથે ગરબાની પ્રસ્તુતિ આપી

યુવતીઓએ નવરાત્રીના નવ રંગની પોતાની શાનદાર પ્રસ્તુતિથી લોકોને મંત્રમુગ્ધ કર્યા

ગરબાની શરૂઆત થતા જ ગરબાના ઉલ્લાસ સાથે યૌવન હિલોળે ચઢ્યુ છે

ગરબા રમવા માટે યુવકોનો પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે