હનુમાન જયંતિ પર વાંચો આ 11 શુભ મંત્ર, બજરંગબલી થશે ખુશ
webduniaૐ નમો હનુમતે રૂદ્રાવતારાય વિશ્વરૂપાય અમિત વિક્રમાય પ્રકટપરાક્રમાય મહાબલાય સૂર્ય કોટિસમપ્રભાય રામદૂતાય સ્વાહા
ૐ નમો બજર કા કોઠા જિસ પર પિંડ હમારા પેઠા ઈશ્વર કુંજી બ્રહ્મ કા તાલા હમારે આઠો આમો કા જતી હનુમંત રખવાલા
મનોજવં મારુતતુલ્યવેગં, જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠ વાતાત્મજં વાનરયૂથમુખ્યં, શ્રીરામદૂતં શરણં પ્રપદયે.
અતુલિતબલધામં હેમશૈલભદેહં દનુજવંકૃશાનું જ્ઞાનીનામગ્રગણ્યમ. સકલગુણિધાન વાનરાનામધીશં રઘુપતિપ્રિયભક્ત વાતજતા નમામિ ॥