Hanuman Janmotsav : કેવી રીતે કરવી હનુમાનજીની પૂજા ?

હિન્દુ મહિના મુજબ હનુમાન જયંતી ચૈત્ર માસની પૂર્ણિમાના રોજ અને કેટલાક સ્થાન પર કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશીના રોજ ઉજવાય છે. હિન્દુ મહિના મુજબ હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના રોજ ઉજવાય છે. જાણો કેવી રીતે કરવી હનુમાન પૂજા...

webdunia

સવારે સ્નાન-ધ્યાનથી નિવૃત્ત થઈ વ્રતનો સંકલ્પ લો અને પૂજાની તૈયારી કરો.

webdunia

હનુમાનજીની મૂર્તિ કે ચિત્રને લાલ કે પીળુ કપડુ પાથરીને લાકડીના પાટલા પર મુકો અને તમે જાતે કુશના આસન પર બેસો.

webdunia

મૂર્તિને સ્નાન કરાવો અને જો ચિત્ર છે તો તેને સારી રીતે સ્વચ્છ કરો. ત્યારબાદ ધૂપ, દીપ પ્રજવલ્લિત કરીને પૂજા શરૂ કરો.

webdunia

હનુમાનજીને અનામિકા આંગળીથી તિલક લગાવો. સિંદૂર અર્પિત કરો. ગંધ, ચંદન વગેરે લગાવો અને પછી તેને હાર અને ફુલ ચઢાવો

webdunia

સારી રીતે વિધિપૂર્વક પૂજા કર્યા બાદ તેમને નૈવેદ્ય અર્પિત કરો. મીઠુ, મરચુ અને તેલનો પ્રયોગ નૈવેદ્યમાં કરવામાં આવતો નથી.

webdunia

ગોળ-ચણાનો પ્રસાદ જરૂર અર્પિત કરો. આ ઉપરાંત કેસરિયા બૂંદીના લાડુ, બેસનના લાડૂ, ચુરમા, માલપુરા કે મલાઈ મિશ્રીનો ભોગ લગાવો.

webdunia

જો કોઈ મનોકામના છે તો તેમને પાનનુ બીડુ અર્પિત કરીને તમારી મનોકામના જણાવો.

webdunia

છેવટે હનુમાનજીની આરતી ઉતારો અને તેમની આરતી કરો.

webdunia

તેમની આરતી કરીને નૈવેદ્યને ફરીથી તેમને અર્પિત કરો અને અંતમાં તેને પ્રસાદના રૂપમાં બધાને વહેંચી દો.

webdunia