Hartalika Teej 2024 Wishes - કેવડાત્રીજની શુભેચ્છા મેસેજ

ઉત્તર ભારતમાં આ તહેવારનુ ખૂબ જ મહત્વ છે. આ તહેવાર પર મહિલાઓ હાથમાં મેંહદી લગાવે છે અને સાજ શણગાર કરે છે. સાથે જ પોતાના સંબંધીઓ અને બહેનપણીઓને શુભેચ્છા મોકલીને આ પાવન તહેવારને શુભેચ્છા પણ આપે છે.

social media