Modak - મોદક ખાવાના 10 ફાયદા

ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દર્શી સુધી ગણેશજીને મોદકનો ભોગ ચઢાવાય છે. જાણો તેને ખાવાના ફાયદા

webdunia

મોદકમાં માવો, ઘી, નારિયળ, ગોળ, ડ્રાઈ ફ્રુટ્સ, ચોખા વગેરે અન એક હેલ્ધી ઈગ્રેડિએંટ્સ હોય છે.

મોદકને ખાંડને બદલે ગોળથી તૈયાર કરવામાં આવે છે. જે વજન ઘટાડવામાં લાભકારી હોય છે.

નારિયળ મોદકમાં ફાઈબર હોય છે. સાથે જ ઘી હોવાને કારણે તે કબજિયાત દૂર કરે છે.

કહેવાય છે કે તેના સેવનથી થાઈરોઈડ કંટ્રોલમાં રહે છે. કારણ કે તેમા એંટી એજિંગ ગુણ હોય છે.

ગોળવાળા મોદકથી શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

મોદકના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે.

નારિયળવાળા મોદક ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.

વરાળમાં બનાવેલા મોદકમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ખૂબ ઓછુ હોય છે જે કારણે તેને ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે.

ઘીમાં જોવા મળનારા બ્યુટિરિક એસિડ સાંધાના સોજાને ઓછુ કરવામાં સહાયક છે.

નારિયળમાં મીડિયમ ચેનવાળા ટ્રાઈ-ગ્લિસરાઈડ હોય છે જે બીપી ઓછુ કરવામાં મદદરૂપ છે.