જોશીમઠની વિશે શું આપ આ 8 વાતો જાણો છો ?

વિકાસના કામોને કારણે જોશીમઠ નગર ધીમે ધીમે જમીનમાં સમાઈ રહ્યું છે. જાણો તેની ખાસ 8 જાણવા જેવી વાતો

webdunia

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીનું પ્રવેશદ્વાર છે. જોશીમઠ.

webdunia

આદિ શંકરાચાર્યના ચાર મઠમાંથી એક મઠ અહીં છે, જેને જ્યોતિર્મથ કહેવામાં આવે છે.

webdunia

આ નગર પર પહેલા કત્યુંરી રાજવંશનું શાસન હતું, જે તેમની રાજધાની પણ હતી. જેનું તે સમયનું નામ કાર્તિકેયપુર હતું.

webdunia

જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે બદ્રીનાથના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને તેમની મૂર્તિને 6 મહિના જોશીમઠના નરસિંહ મંદિરમાં મુકવામાં આવે છે.

webdunia

જ્યારે નરસિંહ મંદિરમાં મૂકેલી નરસિંહદેવની મૂર્તિનો ડાબો હાથ ધોવાણ થતાં પડી જશે ત્યારે જોશીમઠ સહિત કેદારનાથ અને બદ્રીનાથ અદૃશ્ય થઈ જશે.

webdunia

જોશીમઠ નરસિંહના રૂપ ભગવાન વિષ્ણુની તપસ્યાની ભૂમિ છે.

webdunia

હિરણ્યકશ્યપ અને તેના પુત્ર પ્રહલાદની વાર્તા પણ આ જોશીમઠ સાથે જોડાયેલી છે.

webdunia

શીમઠ એ સ્થાન છે જ્યાં જ્ઞાન પ્રાપ્તિ પહેલાં આદિ શંકરાચાર્યે શેતૂરના ઝાડ નીચે કઠોર તપ કર્યું હતું.

webdunia