Pithori Amavasya - પિઠોરી અમાવસ્યા કેવી રીતે અને કેમ કરવામાં આવે છે ?

શ્રાવણ મહિનામાં આવનારી અમાસને પિઠોરી કે પિથૌરી અમાવસ્યાના નામથી પણ ઓળખવામાં આવે છે.

webdunia

માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

webdunia

પિઠોરી અમાવસ્યાનુ મહાત્મય ખુદ મા પાર્વતીએ દેવી ઈન્દ્રાણીને બતાવ્યુ હતુ

webdunia

સંતાનના સારા આરોગ્ય માટે મહિલાઓ આ વ્રત કરે છે.

webdunia

સંતાનના કુશળ ભવિષ્યની કામના માટે આ વ્રત કરવામાં આવે છે.

webdunia

આ દિવસે લોટથી બનેલી 64 દેવીઓની પૂજા કરવાની પરંપરા છે.

webdunia

લોટનો પ્રસાદ બનાવીને દેવીને ભોગ લગાવવામાં આવે છે.

webdunia

પિઠોરી અમાસના વ્રતનુ પાલન કરવાથી બાળકો સ્વસ્થ, બુદ્ધિમાન અને બહાદુર બને છે.

webdunia