ભોજનની થાળી પીરસવાની યોગ્ય રીત
હિન્દુ ધર્મ, જ્યોતિષ, વાસ્તુ અને આયુર્વેદમાં ભોજન પીરસવાના નિયમ બતાવ્યા છે, જાણો...
webdunia
જમીન પર જળથી એક મંડળ બનાવીને તેના પર થાળી મુકવામાં આવે છે. કે પછી પાટલા પર થાળી મુકો.
webdunia
થાળીના મઘ્ય ભાગમાં ભાત, પુલાવ, શીરો વગેરે પીરસવામાં આવે છે.
webdunia
થાળીમાં ડાબી બાજુ ચાવીને ગ્રહણ કરનારા પદાર્થ મુકો. જેવા કે રોટલી, પરાંઠા, પુરી વગેરે.
webdunia
થાળીમાં ઉપરની તરફ વચ્ચે મીઠુ પીરસો. મીઠાના ડાબી બાજુ લીંબૂ, અથાણુ, નારિયળ ચટની અને અન્ય ચટણી પીરસો.
webdunia
મીઠાની ડાબી બાજુ છાશ, ખીર, દાળ, શાક, સલાદ વગેરે પીરસો.
webdunia
થાળીમાં ક્યારેય પણ ત્રણ રોટલી, પરાઠા કે પુરી પીરસવામા આવતી નથી.
webdunia
થાળીના રાઈટ હેંડ પર જ પાણીનો ગ્લાસ મુકવામાં આવે છે.
webdunia
ભોજનની થાળી પીત્તળ કે ચાંદીની જ હોવી જોઈએ. પાણીનો ગ્લાસ તાંબાનો હોવો જોઈએ.
webdunia