કેવી રીતે કરશો દ્વિતીયાનુ શ્રાદ્ધ, પ્રેતયોનિથી મળશે મુક્તિ

કેવી રીતે કરશો દ્વિતીયાનુ શ્રાદ્ધ, પ્રેતયોનિથી મળશે મુક્તિ

webdunia

જેમનો સ્વર્ગવાસ દ્વિતીયા તિથિએ થયો હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવું જોઈએ.

દ્વિતીયા તિથિ શ્રાદ્ધ સમયે તલ અને સત્તુ ચઢાવવાનો નિયમ છે.

સત્તુમાં તલ ભેળવીને અપસવ્યથી દક્ષિણ પશ્ચિમ થઈને ઉત્તર-પૂર્વ ક્રમમાં સત્તુનો છંટકાવ કરીને પ્રાર્થના કરવી.

પ્રાર્થનામાં કહો કે મારા કુળમાં જે કોઈ પૂર્વજ પ્રેતત્વને પ્રાપ્ત કરી છે, તેઓ તલ મિશ્રિત સત્તુથી તૃપ્ત થાય.

ત્યારબાદ તેમના નામ અને ગોત્રનો ઉચ્ચાર કરતી વખતે સત્તુને પાણીમાં તલ મિશ્રિત અર્પણ કરો.

પછી પ્રાર્થના કરો કે બ્રહ્માથી લઈને ચિઠ્ઠી સુધી ચરાચર જીવ, મારા આ જળ દાનથી તૃપ્ત થઈ જાય.

તલ અને સત્તુ અર્પિત કરીને પ્રાર્થના કરવાથી કુળમાં કોઈપણ પ્રેત રહેતુ નથી.