સુકાય ગયો છે તુલસીનો છોડ તો તરત જ કરો આ કામ, નહી તો થઈ જશો કંગાલ
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે. એવી માન્યતા છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. એટલે જ કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ સુકાવવા ન દેવો જોઈએ.
webdunia
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તુલસીનો છોડ સુકાવવો બિલકુલ પણ શુભ નથી રહેતુ
માન્યતા છે કે તુલસીનો છોડ સંપન્નતાનો સંકેત છે, અને જો એ જ સુકાય જાય તો આર્થિક નુકશાનનુ કારણ પણ બની શકે છે.
શિયાળાની ઋતુમાં કેટલીકવાર તુલસીનો છોડ સુકાવવા માંડે છે. પણ જો કારણ વગર આવુ થાય તો તે આર્થિક નુકશાનના સંકેત આપે છે.
તેથી જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાય તો તમારે ખાસ ધ્યાન રાખવુ પડશે.
જો તુલસીનો છોડ સુકાય રહ્યો હોય તો તેને તરત જ કોઈ નદી કે જળાશયમાં વહાવી દો.