Ganesh Utsav 2022 - ગણેશજીની મૂર્તિ લાવતા પહેલા ધ્યાન રાખશો આ વાત તો મળશે ધનલાભ

ગણેશ ઉત્સવ 31 ઓગસ્ટ 2022થી શરૂ થઈ જશે. આવો જાણીએ ગણેશ ચતુર્થી પર ગણપતિજીની મૂર્તિ લાવતા પહેલા જાણી લો ઘરમાં કેવી મૂર્તિની સ્થાપના કરવી લાભદાયી છે.

webdunia

ગણેશજીની મુદ્રા - ઘરમાં બેઠેલા ગણેશજીની યોગ્ય જગ્યા પર સ્થાપના કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે

webdunia

ઈકો ફ્રેંડલી ગણેશ - મૂર્તિ માટીથી કે પછી જાતે બનાવવી જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિયોની પૂજા ન કરવી જોઈએ.

webdunia

ગણેશજીની સુંઢનું રાખો ધ્યાન - એવી મૂર્તિ લાવો જેમા તેમની સૂંઢ ડાબી તરફ નમેલી હોય આ સફળતા અને સમૃદ્ધિની દિશા છે.

webdunia

મોદક અને વાહન -ગણેશજીની મુર્તિની સ્થાપના કરો છો તો એવી જ મુર્તી ઘરે લાવો જેમાં મોદક અને ગણેશજીના વાહન મુશકરાજ પણ સાથે હોય.

webdunia

સફેદ રંગની મૂર્તિ - સફેદ અને સિંદુરી રંગના બાપ્પાની મૂર્તિ સ્થાપના શુભ છે. સફેદ ગણેશ ધન, સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે.

webdunia

ગણેશજીની પીઠ - મૂર્તિ સ્થાપિત કરતી ગણેશજીની પીઠ ઘરની બહારની તરફ હોવી જોઈએ. શ્રીગણેશજીની પીઠ ન જોવી જોઈએ

webdunia

મૂર્તિ સ્થાપનાની દિશા - વાસ્તુ મુજબ પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે.

webdunia

સ્થાપના સ્થાન - વાસ્તુ વિશેષજ્ઞો મુજબ ગણેશની મૂર્તિને બેડરૂમ ગેરેજ કે લોન્ડ્રી એરિયામાં સીઢીયોની નીચે કે બાથરૂમ પાસે પણ ન મુકવી જોઈએ

webdunia

બાજટ કે પાટલા પર સ્થાપના - ગણપતિની મૂર્તિને સીધા જમીન પર ન મુકશો. તમે કોઈ પાટલા કે બાજટ પર લાલ કપડુ પાથરીને મૂર્તિ સ્થાપિત કરો.

webdunia