જયા પાર્વતી વ્રત શા માટે કરવુ જોઈએ
જયા પાર્વતી વ્રત અથવા ગૌરી વ્રત , અષાઢ મહિનામાં મનાવવામાં આવતો એક હિંદુ તહેવાર છે
જયા પાર્વતી વ્રતને ગૌરીવ્રત કે વિજયાવ્રત પણ કહેવાય છે
અષાઢ શુક્લ પક્ષની તેરસથી લઈને કૃષ્ણપક્ષની તૃતીયા સુધી આમ 5 દિવસ ચાલે છે
ગોરમાનું વ્રત' આ વ્રત 10-12 વર્ષની બાળાઓ દ્વારા કરવામાં આવે છે.
આ વ્રત, જો એક વાર શરૂ કરવામાં આવે તો, 5, 7, 9, 11 અથવા 20 વર્ષ સુધી સતત પાળવું જોઈએ.
જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠું વર્જિત છે.
આ વ્રત રાખનારા ભક્તોએ 5 દિવસ સુધી મીઠા વગરના ખોરાકનું સેવન કરવાનું હોય છે.
જયા પાર્વતી વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવનસાથી મળે છે અને સારા પરિણામ પણ મળે છે