34 ગુફાઓ વાળું આ મંદિર બન્યુ છે માત્ર એક પથ્થરથી

શું તમે એવા મંદિર વિશે સાંભળ્યું છે જે ફક્ત એક પથ્થરથી બનેલું છે, ચાલો જાણીએ આવા જ એક મંદિર વિશે

social media

અમે વાત કરી રહ્યા છીએ કૈલાશ મંદિરની જે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે.

કૈલાશ મંદિરનું નિર્માણ 8મી સદીમાં રાષ્ટ્રકુટ વંશના રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.

કૈલાશ મંદિર એલોરા ગામની નજીક આવેલું છે અને તેની વાસ્તુકલા સ્થાપત્ય તમને આશ્ચર્યચકિત કરી દેશે.

આ મંદિર ખડકમાંથી કોતરવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું મોનોલિથિક માળખું છે.

આ મંદિર બનાવવા માટે લગભગ 40 હજાર ટન વજનનાં સ્ટોનને ખડકમાંથી કાપવામાં આવ્યા હતા.

કૈલાશ મંદિર શિવને સમર્પિત છે, આ મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ બિરાજમાન છે.

આ મંદિરમાં કુલ 34 ગુફાઓ છે, જેમાં 16મી ગુફામાં ભગવાન શિવનું શિવલિંગ આવેલું છે.