કાર્તિક પૂર્ણિમા પર જરૂર કરો આ 7 કાર્ય

કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનો તહેવાર ઉજવાય છે. આ દિવસે 7 કાર્ય કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

webdunia

સ્નાન

આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પિત કરો. સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે.

દીવો

આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પિત કરો. સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે.

તુલસી-શાલીગ્રામ પૂજા

આ દિવસે તુલસીની પૂજા કરવાથી વિષ્ણુજી અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કથા

ભગવાન સત્યનારાયણની કથા સાંભળો. દરેક પ્રકારનું સુખ અને સમૃદ્ધિ મળે છે.

શિવ પૂજા

આ દિવસે શિવલિંગને જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બધી મનોકામનાઓ પૂર્ણ થાય.

હનુમાન પૂજા

આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે

6 કૃતિકાઓની પૂજા

આ દિવસે શિવ, સંભૂતિ, સંતતિ, પ્રીતિ, અનુસૂયા અને ક્ષમા ચંદ્રોદય પર આ છ કૃતિકાઓની પૂજા કરે છે.