શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલા બાળકોના નામ અને અર્થ

શ્રી કૃષ્ણના આ સુંદર નામો તમારા બાળકનું નામ રાખવા માટે ખૂબ જ શુભ છે

social media

વિહાસ - સુદર સ્માઈલ વાળું

સમેહ-ક્ષમા કરનારો

કિઆન- રાજા, સમ્રાટ

દર્શ- સુંદર અને ઉદાર

જનવ - જે લોકોનું રક્ષણ કરે છે

ત્રિવેશ- ત્રણેય વેદોને જાણનાર

વિયાંશ- જીવનથી ભરપૂર