Shani Amavasya 2022 - શનિ અમાવસ્યાના દિવસે આ રીતે કરો પૂજા, સુખ સમૃદ્ધિની થશે પ્રાપ્તિ

આ નવા ચંદ્રના દિવસે શનિ દ્વારા શાસિત રવિ પુષ્ય નક્ષત્ર પણ છે. તેથી આ દિવસે દાન, ગરીબો, પશુઓ અને પક્ષીઓની સેવા કરવાથી વિશેષ સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

webdunia

સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો. આ દિવસે પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરવાનુ મહત્વ ખૂબ વધુ હોય છે.

webdunia

સૂર્ય દેવને અર્ધ્ય આપો

webdunia

પિતરોના નિમિત્ત તર્પણ અને દાન કરો. સાથે જ ગાયને ચારો પણ ખવડાવો

webdunia

આ પાવન દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે.

webdunia

આ દિવસે વિધિ વિધાનથી ભગવાન શંકરની પૂજા-અર્ચના પણ કરો.

webdunia

અમાસના દિવસે પીપળાની પૂજાનુ વિશેષ મહત્વ છે.

webdunia

અમાસના દિવસે હનુમાન મંદિર જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીને સિંદૂર અને ચમેલીનુ તેલ ચઢાવો.

webdunia

અમાવસ્યાની સાંજે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના ઈશાન ખૂણામાં ઘી નો દીવો પ્રગટાવો.

webdunia

આ દિવસે મંદિર અથવા નદીઓના કિનારે દીપ દાન કરો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

webdunia

નારદ પુરાણ મુજબ આ દિવસે દેવપૂજા સાથે વૃક્ષારોપણ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે.

webdunia