નવરાત્રિમાં કોના પર સવાર થઈને આવે છે મા દુર્ગા ?

દરેક નવરાત્રિમાં મા દુર્ગાની સવારી અલગ-અલગ હોવાથી ભાવિ સંકેત પણ અલગ-અલગ હોય છે.

webdunia

સોમવાર કે રવિવારથી નવરાત્રિ શરૂ થાય તો માતા હાથી પર સવાર થઈને આવે છે.

જો શનિવાર કે મંગળવાર હોય તો માતાની સવારી ઘોડાની હોય છે.

શુક્રવાર કે ગુરુવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા ડોલીમાં બેસીને આવે છે.

બુધવાર હોય તો માતા રાણી હોડીમાં આવે છે

જ્યારે માતા હાથી પર સવાર થઈને આવે છે, ત્યારે તે વધુ વરસાદ હોવાના સંકેત છે.

જો હાથી અને હોડી પર માતાનું આગમન થાય તો તે સાધક માટે ફાયદાકારક છે.

પાલખીમાં આગમન એટલે કે દુનિયામાં કંઈક નવું થવાનું છે. પરિવર્તન અથવા વિનાશ.

શારદીય નવરાત્રીની શુભકામના