પિતૃ પક્ષ 2022 - શ્રાદ્ધની થાળીમાં શુ પીરસવુ શુ નહી ?

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ અને બ્રાહ્મણને ભોજન પીરસવામાં આવે છે. શ્રાદ્ધ કરતા પહેલા જાણી લો શ્રાદ્ધની થાળીમાં શુ પીરસવુ શુ નહી.

webdunia

આગળ જુઓ શ્રાદ્ધની થાળીમાં શુ પીરસવુ

પુરી, પુરણપોળી, રોટલી

ખીર, રસમલાઈ, શાહી માલપુઆ

અડદની દાળ, ગિલકી, વટાણા

મીઠાઈઓ, નાળિયેર, ગોળ

શ્રાદ્ધની થાળીમાં શુ ન પીરસવુ જોઈએ

રીંગણ, ગોળ, મૂળા, અરબી, બટાકા

મરચું અને મસાલેદાર ખોરાક

લસણ-ડુંગળી ખોરાક, માંસાહાર, ઈંડા

કાકડી, કાચનાર, સરસવના પાન

કાળું જીરું, સંચળ

મસૂર દાળ, રાજમા, સત્તુ, ચણા