ચોખા અર્પિત કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

webdunia

તલ પાપોનો નાશ કરે છે.

webdunia

જવ સુખમાં વધારો કરે છે.

webdunia

ઘઉં સંતાનમાં વધારો કરે છે.

webdunia

આખા મગ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે

webdunia

અડદ અર્પિત કરવાથી ગ્રહદોષ શાંત થાય છે.

webdunia

પ્રિયંગુથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

webdunia

ચણાની દાળ અર્પિત કરવાથી શ્રેષ્ઠ જીવનસાથી મળે છે.

webdunia