દિવાળી 2022 : મહાલક્ષ્મી પૂજા અને વાસ્તુ

દિવાળી પર લક્ષ્મી પૂજા પહેલા વાંચો આ વાસ્તુ ટિપ્સ

webdunia

પૂજા સ્થળને દરવાજા સાથે લાઇનમાં ન રાખશો

webdunia

દરવાજાથી વધુ દૂર રાખવાથી વધુ સફળતા મળે છે.

webdunia

ગોળ પાયાના પાટિયા પર મંદિર બનાવો

webdunia

જમીન પર કોઈ સામાન ન મુકશો

webdunia

કેટલાક લોકો ઘરના મધ્ય ભાગને પૂજા માટે સારો માને છે, પરંતુ પૂજા મધ્ય ભાગથી દૂર થવી જોઈએ.

webdunia

જો દિવાળીના ત્રણ દિવસ સુધી દક્ષિણ-પૂર્વ દિશામાં દીવો કરીને પૂજા કરવામાં આવે તો લાભ થાય છે.

webdunia

ઘરના ઉત્તર ભાગમાં માત્ર પાણીનો લોટો અને ફુલ લઈને પૂજા કરવી ફાયદાકારક સાબિત થાય છે.

webdunia

અહીં પૂજા ફક્ત નામમાત્ર માટે કરવી જોઈએ. અહીં હવન ન કરવુ

webdunia

દિવાળીના પૂજા સ્થાન પર કેરીના ફળ મુકો

webdunia

દરવાજા પર કેરીના પાનનુ તોરણ જરૂર બાંધો

webdunia

ઘરમાં સંપૂર્ણ લાઇટિંગની વ્યવસ્થા હોવી જોઇએ. મા લક્ષ્મી પ્રસન્ન થશે

webdunia