Black clothes - કાળા કપડા પહેરવા જોઈએ કે નહી ?

આજકાલ યુવાઓમાં કાળા રંગના કપડા પહેરવાની ફેશન ચાલી છે, જાણો શુ નુકશાન થઈ શકે છે.

webdunia

કાળો રંગ નકારાત્મકતા, અંધકાર, બળવો અને વિનાશનું પ્રતીક છે.

આ રંગ સૂર્યની રોશનીને વધુ શોષી લે છે, જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

કાળો રંગ ગરમીને વધુ શોષી લે છે, જેના કારણે પરસેવો ઝડપથી સુકાઈ શકતો નથી, જેના કારણે બેક્ટેરિયા ફેલાવાની શક્યતા રહે છે.

જ્યોતિષમાં કાળો રંગ શનિ અને રાહુનો રંગ છે. રાહુના પ્રભાવથી જીવનમાં ઘટના-દુર્ઘટનાઓ થાય છે.

કાળો રંગ ઉદાસી અને હતાશાને વધારે છે. તે વ્યક્તિના વિચારને નકારાત્મક દિશામાં લઈ જાય છે.

કાળો રંગ તંત્ર અને કાળો જાદુ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તે માત્ર તાંત્રિક, ઔઘડ અથવા ભૈરવ સંપ્રદાયના સાધુઓ પહેરે છે.

ક્યારેક કાળા કપડા પહેરી શકાય છે, કારણ કે તેને વ્યાવસાયિક રંગ માનવામાં આવે છે. તે શનિવારે પહેરવામાં આવે છે.

ધાર્મિક પ્રસંગોમાં કાળા કપડા પહેરવાનુ ટાળવુ જોઈએ