shravan 2023 આ મહિને 59 દિવસનો હશે શ્રાવણ માસ

આ વર્ષે શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે.

webdunia

શ્રાવણ મહિનો 17 ઓગસ્ટ 2023થી શરુ થશે અને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે

આ મહિને 59 દિવસનો હશે શ્રાવણ માસ

આ વખતે હિંદુ કેલેન્ડરનો 13મો મહિનો આવશે, જેમાં અધિક માસનો સમાવેશ થશે

અધિક માસના કારણે શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે

આ વર્ષે શ્રાવણ મહિનામાં 8 સોમવારા રહેશે.

અધિક માસ કે મલમાસ મનાવવામાં આવી રહ્યો છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અધિક માસની શરૂઆત 18 જુલાઈ 2023 થી 16મી ઓગસ્ટે સમાપ્ત થશે