શ્રાવણ મહિનામાં સોમવારે 5 શિવામૂઠ ચઢાવો..

સફળતા અને સુખ માટે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે શિવલિંગ પર 5 શિવામૂઠ ચઢાવવામાં આવે છે.

webdunia

શિવામૂઠ 1 - પહેલા કાચા ચોખાની એક મુઠ્ઠી ચઢાવવામાં આવે છે.

શિવામૂઠ 2 બીજી વાર એક મુઠ્ઠી સફેદ તલ ચઢાવવામાં આવે છે.

શિવામૂઠ 3 ત્રીજા ક્રમમાં એક મુઠ્ઠી મગ ચઢાવવામાં આવે છે.

શિવામૂઠ 4 ચોથીવાર એક મુઠ્ઠી જવ ચઢાવવામાં આવે છે.

શિવામૂઠ 5 સૌથી છેલ્લે એક મુઠ્ઠી સત્તુ ચઢાવવામાં આવે છે.