શ્રી કૃષ્ણના આ 7 અમૂલ્ય શબ્દો તમારા જીવનમાં સાકાર કરી દેશે

આવો જાણીએ શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલા કેટલાક અમૂલ્ય શબ્દો

social media

નરકના ત્રણ દરવાજા છેઃ કામ, ક્રોધ અને લોભ.

તમારી વાતને મહત્વ ન આપનાર વ્યક્તિ માટે મૌન એ શ્રેષ્ઠ જવાબ છે.

ધર્મ ફકત કર્મથી જ હોય છે, કર્મ કર્યા વિના ધર્મની કોઈ પરિભાષા નથી