Navratri Fifth Day : નવરાત્રીની પાંચમી શક્તિ સ્કંદમાતાના 7 રહસ્ય

નવરાત્રીના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ સ્કંદમાતાના રહસ્ય

webdunia

માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનુ નામ સ્કંદ પણ છે. તેથી તે સ્કંદની માત કહેવાય છે.

webdunia

મંત્ર ૐ દેવી સ્કન્દમાતાયૈ નમ:

webdunia

સિંહ પર સવાર માતાના ખોળામાં સ્કંદ છે. તેમની 3 આંખો અને 4 હાથ છે. બે હાથમાં કમળ, એક વરમુદ્રામાં છે

webdunia

જે વ્યક્તિઓને સંતનાભાવ હોય, તે માતાની પૂજા અર્ચના અને મંત્ર જાપ કરી લાભ ઉઠાવી શકે છે

webdunia

પંચમી તિથિના રોજ પૂજા કરીને સ્કંદમાતાને કેળાનો ભોગ લગાવવાથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે.

webdunia

સ્કંદ માતાની ઉપાસનાથી બાળરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના જાતે જ થઈ જાય છે.

webdunia

સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

webdunia