Dev Diwali પર દીપદાન કરવાના 7 ફાયદા

કારતક મહિનામાં મંદિર કે નદીના કિનારે દીવો કરવાથી મળે છે તમામ યજ્ઞ, તીર્થયાત્રા અને દાનનું ફળ, જાણો ફાયદા

webdunia

અકાળ મૃત્યુથી બચવા માટે દીપ દાન કરો.

પોતાના પિતરોના ઉદ્ધાર/મોક્ષ માટે કરાય છે દીપદાન

દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરીને તેમની કૃપા માટે દીપદાન કરે છે.

યમ, શનિ, રાહુ અને કેતુના ખરાબ પ્રભાવથી બચવા માટે દીપદાન કરો.

દરેક પ્રકારની અલા-બલા, ઘરેલું વિવાદ અને પરેશાનીઓથી બચવા માટે દીપદાન કરો.

કોઈપણ પ્રકારની પૂજા કે શુભ કાર્યની સફળતા માટે દીપદાન કરો.

ઘરમાં ધન અને સમૃદ્ધિ કાયમ રહે એ માટે પણ દીપદાન કરવામાં આવે છે.